Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

Mumbai Drug Bust: શાહરૂખ ખાનના દીકરા આર્યન એનસીબી કરી રહી પૂછપરછ

Mumbai Drug Bust
, રવિવાર, 3 ઑક્ટોબર 2021 (12:07 IST)
મુંબઇ: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મુંબઇ (Mumbai)થી ગોવા (Goa) જઇ રહેલાં એક ક્રૂઝ (Cruise) પર શનિવારે સાંજે રેઇડ પાડી હતી. જેમાં 12 લોકોની અટકાયતમાં કરવામાં આવી છે. જેમાં 9 યુવકો અને 3 યુવતીઓની અટકાયત થઇ છે. 
નારકોટિક્સ નિયંત્રણ બ્યૂરો (NCB) મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનથી પૂછપરછ કરી રહી છે. ગઈ રાત્રે મુંબઈમાં એક ક્રૂઝ પર એનસીબી ટીમએ છાપેમારી કરી.
ઈંસિયા ટુડેની રિપોર્ટમાં જણાવ્યુ કે કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન અખાનથી એનસીબીથી પૂછપરછ કરી રહી છે.
NCBની ટીમને એવી માહિતી મળી હતી કે એક ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. ત્યારબાદ શનિવારે અહીં વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ શિપ પર રેવ પાર્ટી ચાલી રહી હતી.
 
ડ્રગ્સ પાર્ટીમાં શાહરૂખના દીકરા આર્યને જણાવ્યુ છે કે તેને મહેમાન તરીકે બોલાવ્યા છે. 
- આર્યનની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી/ 
- પાર્ટીમાં દરોડા દરમિયાન ઓછામાં ઓછા 10લોકોની ટકાયત કરી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rave party રેવ પાર્ટી શું હોય છે શું શું થાય છે તેમાં જાણો બધી વિગત