Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mrs World 2022 Sargam Koushal: 21 વર્ષ પછી ભારતની સરગમ બની મિસિસ વર્લ્ડ

Mrs World 2022 Sargam Koushal:  21 વર્ષ પછી ભારતની સરગમ બની મિસિસ વર્લ્ડ
, સોમવાર, 19 ડિસેમ્બર 2022 (12:25 IST)
Mrs World 2022 Sargam Koushal:  21 વર્ષ પછી ભારતની સરગમ બની મિસિસ વર્લ્ડ
 
સરગમ કૌશલે જીત્યો મિસિસ વર્લ્ડનો ખિતાબ, તાજ પહેરતાની સાથે જ તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા
 

મિસિસ વર્લ્ડ 2022-23ની જાહેરાત કરવામાં આવી છે. ભારતની સરગમ કૌશલે અમેરિકામાં આયોજિત મિસિસ વર્લ્ડ 2022-23માં ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેમની તાજ પોસીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, સાથે જ બોલિવૂડ સેલેબ્સ અને દેશની પ્રતિષ્ઠા વધારવા માટે તેમને અભિનંદન આપી રહ્યા છે.
 
તાજ જીતીને સરગમ ભાવુક થઈ ગઈ હતી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સરગમ કૌશલ પિંક ગાઉનમાં જોવા મળી રહી છે અને મિસિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ સરગમની આંખો ખુશીના આંસુઓથી ભરાઈ ગઈ છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હિમાચલ પ્રદેશમાં અદાણીના બે સિમેન્ટ પ્લાન્ટ બંધ, શું છે કારણ