Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હી- મર્સિડીજ કારમાં સગીર છોકરીની ગોળી મારીને હત્યા , આરોપી મિત્ર ગિરફતાર

દિલ્હી- મર્સિડીજ કારમાં સગીર છોકરીની ગોળી મારીને હત્યા , આરોપી મિત્ર ગિરફતાર
, બુધવાર, 21 ડિસેમ્બર 2016 (12:05 IST)
દિલ્હીમાં કાર સવાર એક સગીર છોકરીની ગોળી લાગવાથી મૌત થઈ ગઈ. અત્યારે હત્યા અને ઘટના વચ્ચે ગૂંચાયેલા છે.  પોલીસે કાર અને લાઈસેંસી રિવાલ્વર જબ્ત કરી લીધી છે. મામલાની તપાસ ચાલૂ છે. ઘટનામાં છોકરીના આરોપી મિત્ર શુભમને પોલીસએ ગિર્ફતાર કરી લીધું છે. 
બહારી દિલ્હીના નજફગઢ ક્ષેત્રમાં રહેતી 17 વર્ષીય છોકરી સિમરન તેમના બે મિત્ર સાથે કોઈ બર્થડે પાર્ટીમાં કારથી રાજોરી ગાર્ડન ગઈ હતી.  ત્યાંથી પરત આવતા ત્રણે શૉપિંગ કરવા દ્વારજામાં રોકાયા છોકરીમાં મુજબ આસ્ગરે 7 વાગીને 30 મિનિટ પર તણે સિમરને ને ફોન કર્યા હતા કારણકે એ મોડે થઈ રહી હતી. 
 
રાત્રે આશરે 9 વાગ્યે સિમરન તેમના મિત્ર સાથે ઘર ગઈ. તેમનો એક મિત્ર કારથી ઉતરી ગયા. જ્યારે શુભમ નામનો મિત્ર અને સિમરન કારમાં જ હતા. દૂર ઉભી સિમરનની મા પણ કારને જોઈ લીધા હતા. આ વચ્ચે કારથે ગોળી ચાલવાની આવાજ આવી. સિમરનની મા કાર તરફ દોડી. 
 
તેણે કાર પાસે જઈને જોયું તો કારમાં સિમરન લોહીથી ભરાયેલી પડી હતી. પણ તેમનો મિત્ર ત્યાં નહી હતા. તરત સિમરનને  હોસ્પીટલ લઈ જવાયુ ત્યાં ડોક્ટરો એ તેને મૃત ઘૉષિત કરી દીધું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ક્રિસમસ : અહીં બન્યું 500 કિલોનું લંદન બ્રિજ કેક