Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શરદ પવારને મળવા પહોંચ્યા અજિત પવાર જૂથના મંત્રી, પ્રફુલ્લ પટેલ પણ સામેલ

sharad pawar ajit pawar
, રવિવાર, 16 જુલાઈ 2023 (14:22 IST)
Maharastra news- મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વચ્ચે એક મોટા સમાચાર છે. રવિવારે (16 જુલાઈ) અજિત પવાર અને તેમના જૂથના ઘણા નેતાઓ શરદ પવારને મળવા પહોંચ્યા હતા. આમાં પ્રફુલ્લ પટેલનો પણ સમાવેશ થાય છે. આ બેઠક વાયબી ચવ્હાણ સેન્ટરમાં થઈ હતી.
 
આ મંત્રી બેઠક માટે પહોંચ્યા હતા
પ્રફુલ પટેલ
અજિત પવાર
છગન ભુજબળ
અદિતિ તટકરે
 
હસન મુશ્રીફ
ધનંજય મુંડે
દિલીપ વાલસે પાટીલ
સંજય બનસોડે
સુનિલ તટકરે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળકોની સામે માતા દરિયામાં તણાઈ VIDEO