Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરેન્દ્ર મોદીની નકલ કરતી આ બાળકીના વીડિયોમાં એવુ તો શુ છે જેને જોઈ ચુક્યા છે 80 લાખ લોકો

નરેન્દ્ર મોદીની નકલ કરતી આ બાળકીના વીડિયોમાં એવુ તો શુ  છે જેને જોઈ ચુક્યા છે 80 લાખ લોકો
, સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (14:20 IST)
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક બાજુ નવી યોજનાઓને લઈને ચર્ચામાં ઘેરાયેલા રહે છે તો બીજી બાજુ તેમનુ વિશેષ સંબોધન મિત્રો મારા પ્રિય ભાઈઓ-બહેનો.. જેવા શબ્દ અને વાક્ય પણ લોકોના વચ્ચે મજાકના રૂપમાં લેવામાં આવે છે. 
 
મોદીજી ના આ સંબોધન શબ્દ એવો લોકપ્રિય થઈ ગયો છે કે આજકાલ રેડિયોથી લઈને સામાન્ય વ્યક્તિ પણ પીએમ મોદીની નકલ ખૂબ સારી રીતે કરી રહ્યો છે. જેને તમે બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જોઈ શકો છો. 
 
આ જ રીતે યૂટ્યૂબનો એક વીડિયોમાં એક નાનકડી બાળકીએ નરેન્દ્ર મોદીના ભાષણોની નકલ કરતા જોવામાં આવી છે. 
 
બાળકીએ પીએમ મોદીની નકલ પણ એવી રીતે કરી કે અત્યાર સુધી આ વીડિયોને 80 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. 
 
જો કે આ બાળકી અમેરિકાની છે પણ મોદીની નકલ એ રીતે કરી રહી છે જેને જોઈને તમે કહી નહી શકો કે આ બાળકી અમેરિકાની રહેનારી છે.  તો ચાલો જોઈએ આ બાળકીની મોદીની નકલ અને ઉમદા મિમિક્રી.. 

 
 




સાભાર - યુટ્યુબ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરા: પારૂલ યુનિ.માં અફઘાની-ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, 9ની અટકાયત