Publish Date: Fri, 27 Nov 2020 (09:41 IST)
Updated Date: Fri, 27 Nov 2020 (09:59 IST)
મિગ -29 કેનું એક ટ્રેનર વિમાન 26 નવેમ્બર 2020 ના રોજ લગભગ પાંચ વાગ્યે અરબી સમુદ્રમાં તૂટી પડ્યું હતું. એક પાઇલટ મળી આવ્યો છે જ્યારે બીજાની શોધ જમીન અને આકાશ દ્વારા કરવામાં આવી રહી છે આ ઘટનાની તપાસના આદેશો આપવામાં આવ્યા છે. આ માહિતી ભારતીય નૌકાદળ દ્વારા આપવામાં આવી છે.
webdunia
Publish Date: Fri, 27 Nov 2020 (09:41 IST)
Updated Date: Fri, 27 Nov 2020 (09:59 IST)