Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મધ્યપ્રદેશના બડવાનીમાં બાળકીને સ્કૂલ બસે કચડી

મધ્યપ્રદેશના બડવાનીમાં  બાળકીને સ્કૂલ બસે કચડી
, ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (14:10 IST)
મધ્યપ્રદેશના બડવાનીમાં સ્કૂલ-બસે બે વર્ષની બાળકીને કચડી નાખવાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. બાળકીનું માથું બસના ટાયર નીચે કચડાઈ ગયું. માથાનો એક ભાગ રસ્તા પર ચોંટી ગયો હતો. માસૂમ બાળકી પિતાની પાછળ સ્કૂલ-બસમાં ઘરે આવી રહેલા ભાઈને લેવા આવી હતી. ઘટના બાદ ચાલતી બસથી ડ્રાઈવર કૂદીને ભાગી ગયો. બસમાં 12 બાળક સવાર હતાં. ત્યાં હાજર રહેલા લોકોએ દોડીને બસને બ્રેક લગાવીને રોકી હતી . 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતમાં અહીં લોકડાઉન રિટર્ન- અહીયા 3 દિવસનું લોકડાઉન લાદી દેવામાં આવ્યું