Publish Date: Wed, 16 Oct 2024 (09:25 IST)
Updated Date: Wed, 16 Oct 2024 (09:28 IST)
Ludhiana news- પંજાબના લુધિયાણા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં અહીં ગેસ લીક થવાને કારણે આગ લાગી હતી અને 7 લોકો દાઝી ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ ગેસ માફિયાઓનો ગઢ બની ગયેલા ગીયાસપુરા વિસ્તારમાં ઘરેલુ ગેસ ચાલુ કરતી વખતે લાગેલી ભીષણ આગમાં એક માસુમ બાળકી સહિત કુલ 7 લોકો ખરાબ રીતે દાઝી ગયા છે તેઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.