Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આર્મી કેમ્પ પર ફાયરિંગ, એન્કાઉન્ટર ચાલુ છે

જમ્મુ-કાશ્મીર
, સોમવાર, 22 જુલાઈ 2024 (10:44 IST)
જમ્મુ-કાશ્મીરના રાજૌરીના ગુંધા ખવાસ વિસ્તારમાં નવા આર્મી કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો છે. સોમવારે સવારે આતંકવાદીઓએ અચાનક કેમ્પ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી સેનાએ જડબાતોડ જવાબ આપ્યો .
 
મળતી માહિતી મુજબ બંને તરફથી હજુ પણ ગોળીબાર ચાલુ છે. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બર્ટવાલે કહ્યું કે આતંકવાદીઓએ રાજૌરીના દૂરના ગામમાં એક નવા સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો.
 
હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, સવારે લગભગ 4 વાગે કેટલાક આતંકીઓએ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. બંને તરફથી ફાયરિંગ બાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tomato Price- ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલોને પાર