Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

INX મની લૉન્ડ્રિંગ કેસ : ઈદ્રાણી મુખર્જીના નિવેદનથી ફંસાયા ચિંદબરમ

INX મની લૉન્ડ્રિંગ કેસ : ઈદ્રાણી મુખર્જીના નિવેદનથી ફંસાયા ચિંદબરમ
, બુધવાર, 21 ઑગસ્ટ 2019 (11:05 IST)
પૂર્વ નાણાકીય મંત્રી પી. ચિંદબરમ વિરુદ્ધ તાપસ એજંસીઓએ ઈંદ્રાણી મુખર્જી અને પીટર મુખર્જીના નિવેદનને મહત્વપૂર્ણ પુરાવાના રૂપમાં પ્રયોગ કર્યો. INX મીડિયા મની લૉન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસ નેતાની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. ઈદ્રાણીએ આપેલ નિવેદનમાં ચિદમ્બર અને કાર્તિના લાંચ માંગવાનો દાવો કરવામાં આવ્યો છે. 
 
કાર્તિકે 10 લાખ રૂપિયા લાંચના રૂપમાં લીધા 
 
ઈંદ્રાણીએ પ્રવર્તન નિદેશાલયને જણાવ્યુ કે કાર્તિ સાથે તેમની અને પીટૅરની મુલાકાત દિલ્હીના એક હોટલમાં થઈ. ઈન્દ્રાણીએ પોતાના નિવેદનમાં કહ્યુ, 'કાર્તિએ આ મામલાને ઉકેલવા  માટે 10 લાખ રૂપિયા લાંચના રૂપમાં માંગ્યા. કાર્તિ એ કહ્યું કે તેમણે કોઇ ઓવરસીઝ બેન્ક એકાઉન્ટ કે ઓસોસીએટ બેન્ક એકાઉન્ટમાં આ રકમ જમા કરવી પડશે જેથી કરીને કેસ ઉકેલી શકાય. પીટરે કહ્યું કે ઓવરસીધ ટ્રાન્સફર શકય નથી તો કાર્તિ એ બે ફર્મ ચેસ મેનેજમેન્ટ અને એડવાન્સ સ્ટ્રેટેજિકમાં પેમેન્ટ આપવાની ભલામણ કરી.
 
ચિંદબરમને મળેલ રકમનો ખુલાસો નહી 
 
વર્તમાન નિદેશાલયે કોર્ટને આપેલી માહિતીમાં જણાવ્યુ કે ઈંદ્રાણી પી. ચિદંબરમને કેટલી રકમ લાંચના રૂપમાં આપી. તેનો ખુલાસો કર્યો નથી.  તપાસ એજંસી મુજબ 2008માં FIPB
ની મંજુરીમાં જ્યારે અનિયમિતતાઓની વાત સામે આવી તો પીટરે ફરીથી ચિંદબરમને મળવાનો પ્રયત્ન કર્યો. ચિંદબરમ એ સમયે નાણાકીય મંત્રી હતા અને પીટરે મુશ્કેલીઓના સમાધાર્ન માટે તેમને મળવાનુ નક્કી કર્યુ. પીટરે કહ્યુ કે કથિત અનિયમિતતાઓ સાથે સંબંધિત મુદ્દાને કીર્તિ ચિદંબરમની સલાહ અને મદદથી ઉકેલી શકે છે. કારણ કે તેમના પિતા જ નાણાકીય મંત્રી છે. 
 
ઇંદ્રાણીએ ઇડીને કહ્યું કે કાર્તિ સાથે તેમની અને પીટરની મુલાકાત દિલ્હીની એક હોટલમાં થઇ હતી. ઇંદ્રાણીએ પોતાના નિવેદનમાં કહ્યું કે કાર્તિ એ આ મુદ્દાને ઉકેલવા માટે 10 લાખ રૂપિયાની લાંચ માંગી. કાર્તિ એ કહ્યું કે તેમણે કોઇ ઓવરસીઝ બેન્ક એકાઉન્ટ કે ઓસોસીએટ બેન્ક એકાઉન્ટમાં આ રકમ જમા કરવી પડશે જેથી કરીને કેસ ઉકેલી શકાય. પીટરે કહ્યું કે ઓવરસીધ ટ્રાન્સફર શકય નથી તો કાર્તિ એ બે ફર્મ ચેસ મેનેજમેન્ટ અને એડવાન્સ સ્ટ્રેટેજિકમાં પેમેન્ટ આપવાની ભલામણ કરી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ સહિત ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી