Publish Date: Wed, 23 May 2018 (15:29 IST)
Updated Date: Wed, 23 May 2018 (17:50 IST)
સૂરજનું સૌથી વધુ રૌદ્ર રૂપ...
દેશમાં ગરમીના પ્રકોપ સૌથી વધારે છે. ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ગર્મ હવાના કારણે લોકો બેહાલ છે. મંગળવારે દેશના 17 રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીથી વધારે રહ્યું.