Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kullu Bus Accident: ખીણમાં બસ ખાબકી, ઘણા વિદ્યાર્થીઓ સવાર હતા 20 લોકોની મોત

bus accident
, સોમવાર, 4 જુલાઈ 2022 (10:43 IST)
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મોટી દુર્ઘટના થઈ છે અને આ દુર્ઘટનામાં અત્યાર સુધી વિદ્યાર્થીઓ સાથે 20 લોકોની મોત થઈ ગઈ છે. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત જણાવવામાં આવી રહ્યા છે. 
 
હિમાચલ  (Himachal Pradesh Bus Accident) કુલ્લુ જિલ્લામાં સેંજ ઘટીમાં એક બસ ખીણમાં ખાબકી. જેમાં બાળકો સવાર હતા. દુર્ઘટના પછી અત્યાર સુદ હી 16 લાશ કાઢવામાં આવી છે અને ઘણા લોકો અત્યારે પણ દટાયા હોવાની આશંકા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આઝાદ સિંહ રાઠોડને મળી મોટી જવાબદારી, બન્યા ગુજરાત ચૂંટણીમાં AICC સુપરવાઇઝર નિમાયા