Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy New Year- હેપી ન્યૂ ઈયર! રાષ્ટ્રપતિ મુર્મુનો સંદેશ, દેશની જનતાને ખાસ અપીલ

Happy New Year- હેપી ન્યૂ  ઈયર! રાષ્ટ્રપતિ મુર્મુનો સંદેશ, દેશની જનતાને ખાસ અપીલ
, મંગળવાર, 31 ડિસેમ્બર 2024 (22:20 IST)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા વર્ષ 2025ની પૂર્વ સંધ્યાએ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ સંદેશમાં કહ્યું કે, 'નવા વર્ષના આ શુભ અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું. નવા વર્ષનું આગમન આપણા જીવનમાં નવી આશાઓ, સપનાઓ અને આકાંક્ષાઓની શરૂઆત દર્શાવે છે. નવા વર્ષનો આ અવસર આપણને આપણી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે નવા ઉત્સાહ સાથે આગળ વધવાની તક આપે છે.

નવા વર્ષનો આ અવસર આપણને આપણી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે નવા ઉત્સાહ સાથે આગળ વધવાની તક આપે છે. આવો આપણે નવા વર્ષનું ઉમંગ અને ઉત્સાહથી સ્વાગત કરીએ અને આપણા સમાજ અને રાષ્ટ્રને એકતા અને શ્રેષ્ઠતાના માર્ગે આગળ લઈ જઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ