Publish Date: Tue, 20 Dec 2016 (08:41 IST)
Updated Date: Tue, 20 Dec 2016 (08:44 IST)
જી હા ! તમે ખરું સાંભળ્યું, ઓરંગાબાદના લાસુરમાંએક અનેરી લગ્ન જોવામાં આવી. અહીં એક પોતાએ તેમની દીકરીના લગ્નમાં 90 બેઘર લોકોને ઘરની ભેંટ આપી.
અજય મુનોત વ્યાપારી છે પણ દીકરીના લગ્નમાં નકામા ખર્ચ થી બચવા ઈચ્છતા હતા. તો આ ખર્ચને તેણે નેક કામમાં લગાવાવાનુંસારું સમજ્યું. દીકરીના લગ્નના ઉપહાર રીતે ગરીબ લોકોને ઘર આપવાનું ફેસલો કર્યું. અજઉ મુનોત એક સાથે ઘણા ધંધા કરે છે . જેમાં કપડા અનાજ જેવા વ્યાપાર શામેળ છે. સાથે જ તેમની પાસે લાસુરમાં 60 એકડ જમીન પણ છે.
90 બેઘર લોકોના ઘરોની કૉલોની બે એકડ જમીન પર બે મહીનામાં બની. કુળ 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો આવ્યા. આ નેક કામ માટે એ ઝોપડપટ્ટીમાં રહેતા ગરેબ પરિવારોના વચ્ચે ગયા અને તેમને ઘર સોપ્યા.