Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે.

junagadh rain
, બુધવાર, 23 ઑગસ્ટ 2023 (08:03 IST)
Weather update- રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા રાહતની આગાહી કરી છે. રાજ્યમાં સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. તેમજ હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.

સામાન્ય વરસાદી ઝાપટા રહેવાની શક્યતા છે. રાજ્યમાં અગાઉ પડેલ વરસાદે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં પુરની પરિસ્થિતિ સર્જી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chandrayaan 3 Landing Live Updates : ઈતિહાસ રચવા તૈયાર છે ભારત, આજે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થશે સોફ્ટ લેન્ડિંગ