Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Generation BETA- 'જનરેશન બેટા' યુગના પ્રથમ બાળકનો જન્મ મધ્યરાત્રિ પછી ત્રણ મિનિટે 12:03 વાગ્યે થયો હતો.

Generation BETA- 'જનરેશન બેટા' યુગના પ્રથમ બાળકનો જન્મ મધ્યરાત્રિ પછી ત્રણ મિનિટે 12:03 વાગ્યે થયો હતો.
, મંગળવાર, 7 જાન્યુઆરી 2025 (10:51 IST)
Generation BETA- 1 જાન્યુઆરી 2025થી ‘જનરેશન બેટા’નો યુગ શરૂ થયો છે અને આ પેઢીના પ્રથમ બાળકનો જન્મ મિઝોરમની રાજધાની આઈઝોલમાં થયો હતો. ફ્રેન્કી નામના નવજાત શિશુનો જન્મ મધ્યરાત્રિના ત્રણ મિનિટ પછી 12:03 વાગ્યે થયો હતો.

આ પેઢી ટેક્નોલોજીના યુગમાં જન્મેલી નવી પેઢીને વ્યાખ્યાયિત કરે છે, જેમાં આધુનિક ડિજિટલ સુવિધાઓ અને તકનીકી પ્રગતિ જીવનનો અભિન્ન ભાગ હશે.
 
‘જનરેશન બીટા’ને એવી પેઢી તરીકે ઓળખવામાં આવી છે જે સંપૂર્ણ રીતે ટેક્નોલોજી અને ડિજિટલ સગવડોની આસપાસ વિકસશે. આ બાળકોનો ઉછેર એવી દુનિયામાં થશે જ્યાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને ઓગમેન્ટેડ રિયાલિટી (AR) જેવી આધુનિક તકનીકો તેમના શિક્ષણ અને જીવનશૈલીનો અભિન્ન ભાગ હશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Earthquake News- વહેલી સવારે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો... અત્યાર સુધીમાં 32 લોકોના મોત