rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નોઈડા: સેક્ટર 8માં આગને કારણે ભયાનક અકસ્માત, ઝૂંપડપટ્ટીમાં સૂઈ રહેલા 3 બાળકોના મોત

fire in Noida
, બુધવાર, 31 જુલાઈ 2024 (09:19 IST)
બુધવારે વહેલી સવારે નોઈડામાં ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં ત્રણ બાળકોના દર્દનાક બળીને મૃત્યુ થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ઘટના બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો અને તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા
 
32 વર્ષીય દૌલત રામ અને તેમની ત્રણ પુત્રીઓ આગમાં દાઝી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ત્રણેય છોકરીઓને મૃત જાહેર કરી હતી. મૃતક છોકરીઓની ઓળખ આસ્થા (10 વર્ષ), નૈના (7 વર્ષ) અને આરાધ્યા (5 વર્ષ) તરીકે થઈ છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના બાદ હવે આ વાયરસનો ખતરો, WHO એલર્ટ; લક્ષણો તાવ જેવા છે