Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લદ્દાખ: લેહમાં વહેલી સવારે ધરતી ધ્રૂજી, 6.6 ની તીવ્રતાનો ભૂકંપ

લદ્દાખ: લેહમાં વહેલી સવારે ધરતી ધ્રૂજી, 6.6 ની તીવ્રતાનો ભૂકંપ
, સોમવાર, 28 જૂન 2021 (10:58 IST)
લદ્દાખ: લેહમાં વહેલી સવારે ધરતી ધ્રુજતા, 6.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો 
 
લદ્દાખમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી છે. ગયા મહિનાની શરૂઆતમાં પણ લદાખમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં હજી સુધી કોઈ જાનહાનિ કે નુકસાનની જાણ થઈ નથી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં 63 વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયા