Publish Date: Tue, 24 Jan 2023 (14:51 IST)
Updated Date: Tue, 24 Jan 2023 (14:53 IST)
દિલ્હી ભૂકંપઃ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. 30 સેકન્ડથી વધુ સમય સુધી આંચકા અનુભવાયા હતા. નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે ભૂકંપનું કેન્દ્ર હજુ સુધી શોધી શકાયું નથી.