Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Delhi NCR Rains: દિલ્હીમાં જળભરાવ, એયરપોર્ટ બન્યુ સમુદ્ર, જુઓ વરસાદથી દિલ્હીના શુ થયા છે હાલ

Delhi NCR Rains: દિલ્હીમાં જળભરાવ, એયરપોર્ટ બન્યુ સમુદ્ર, જુઓ વરસાદથી દિલ્હીના શુ થયા છે  હાલ
, શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (12:22 IST)
દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે મોડી રાતથી ભારે વરસાદ બાદ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI Airport) ના ટર્મિનલ-3 પર પણ પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, રસ્તાઓ પર વિવિધ સ્થળોએ પાણી ભરાવા અને ટ્રાફિક જામના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તરાખંડમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર 4.6 તીવ્રતા