Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

દિલ્હીઃ પિતામપુરામાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, 5 લોકો જીવતા દાઝી ગયા.

Delhi fire in a multi-storey building in Pitampura
, શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (09:52 IST)
-ચાર લોકો બળીને ખાખ થઈ ગયા 
-  દિલ્હીના પિતામપુરા વિસ્તારમાં ગુરુવારે સાંજે એક મકાનમાં આગ
-  આઠ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે 

Delhi fire news-  ઉત્તર પશ્ચિમ દિલ્હીના પિતામપુરા વિસ્તારમાં ગુરુવારે સાંજે એક મકાનમાં આગ લાગતાં ઓછામાં ઓછા ચાર લોકો બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે એક વ્યક્તિ ગુમ છે. અધિકારીઓએ જણાવ્યું કે પીતમપુરાથી રાત્રે 8 વાગ્યે આગની માહિતી મળી હતી અને આઠ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
 
દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીએ જણાવ્યું કે આગની ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ લાપતા છે. અધિકારીએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે પોલીસકર્મીઓ અને બચાવ ટુકડીઓ પણ હાજર હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ramlala Idol- રામલલાની મૂર્તિની પ્રથમ તસવીર મંદિરના ગર્ભગૃહમાંથી બહાર આવી છે