Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

Delhi Election Results 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી પક્ષવાર પરિણામ

Delhi Assembly Election Result 2025
, શનિવાર, 8 ફેબ્રુઆરી 2025 (11:54 IST)
Delhi Assembly Election Result 2025

Delhi Assembly Election Result 2025 Updates: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મતગણતરી 8 ફેબ્રુઆરી, 2025, શનિવારના રોજ થઈ રહી છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના પોતા પોતાની જીતના દાવા કરી રહયા છે. સાચું પરિણામ તો  ફક્ત EVM માંથી જ બહાર આવશે. જોકે, એક્ઝિટ પોલમાં ભાજપનું પલડું ભારે હોય તેવું લાગે છે. શનિવારે સવારે 8 વાગ્યાથી, અમે તમને જણાવીશું કે ક્યા પક્ષને કેટલી બેઠકો મળી રહી છે અને કઈ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં છે. 70 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 36 સીટ જીતવાની જરૂર પડશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષવાર સ્થિતિ વિશે વેબદુનિયા પર જાણો...

 
પાર્ટી  આગળ/જીત 
 આમ આદમી પાર્ટી  23
 ભાજપા   47 
કોંગ્રેસ 00 
અન્ય  00

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Todays Latest News Live - હરણી બોટકાંડ: 31 લાખનું વળતર જાહેર