Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...

Death Threat to PM Modi:
, ગુરુવાર, 28 નવેમ્બર 2024 (13:06 IST)
Death Threat to PM Narendra Modi: હાલ મોટા સમાચાર મુંબઈથે આવી રહ્યા છે.. પીએમ નરેન્દ્ર મોદીને જીવથી મારવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસ (mumbai police) ના કંટ્રોલ રૂમમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી પ્રધાનમંત્રીને જીવથી મારવાની ધમકી આપી છે. પોલીસે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. 
 
ઉલ્લેખનીય છે કે દેશના પ્રધાનમંત્રીની સુરક્ષાની જવાબદારી સ્પેશલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે SPG ની હોય છે. પ્રધાનમંત્રીના ચારે બાજુ પહેલો સુરક્ષા ઘેરો SPG જવાનો નો જ હોય છે.  
 
PMની સુરક્ષામાં લાગેલા આ જવાનોને અમેરિકાની સીક્રેટ સર્વિસની ગાઈડલાઈંસ મુજબ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમની પાસે MNF-2000 અસૉલ્ટ રાઈફલ, ઓટોમેટિક ગન અને 17 એમ રિવોલ્વર જેવા મોર્ડન હથિયાર હોય છે. 
 
પીએમ મોદીને પહેલા પણ મળી ચુકી છે ધમકીઓ 
પ્રધાનમંત્રી મોદીને ધમકી આપવાનો આ કોઈ પહેલો મામલો નથી. આ પહેલા હરિયાણાના એક વ્યક્તિએ વીડિયો વાયરલ કરતા મોદીને ગોળી મારવાની ધમકી આપી હતી. વીડિયોમાં યુવકે ખુદને હરિયાણાનો બદમાશ અને ગામ મોહાના, સોનીપતનો રહેનારો બતાવ્યો હતો. વીડિયોમાં તેણે કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી મોદી અમરી સામે આવી જાય તો હુ ગોળી મારી દઈશ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ