Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 21 April 2025
webdunia

10માં ઘોરણની છાત્રાથી નશામાં ચૂર ભાઈએ કર્યો દુષ્કર્મ

Crime news
, શુક્રવાર, 9 નવેમ્બર 2018 (10:39 IST)
માનેસર મહિલા થાના ક્ષેત્રથી 10મા ઘોરણની માત્રાના સગા ભાઈએ દુષ્કર્મ કર્યા. આરોપીએ શરાબના નશામાં આ કૃત્ય કર્યો. તેને આ ગંદી હરકત તે સમયે કરી જ્યારે દિવાળી પૂજન પછી પરિવારની સાથે એક જ રૂમમાં સૂઈ રહ્યા હતા. પીડિતાના બૂમ પાડતા પરિવારજન જાગ્યા અને પાડોસીઓની મદદથી કળયુગીની ભાઈને પકડયું. પોલીસએ આરોપી ભાઈને ગિરફતાર કરી લીધું છે. 
 
પોલીસ મુજબ 15 વર્ષીય કિશોરી મહિલા થાના માનેસર ક્ષેત્રમાં પરિવારની સાથે રહે છે. તે ક્ષેત્રના  જ એક શાળામાં 10મા ધોરણમાં ભણે છે. કિશીરીની માતા નથી. ને પિતા અને બેન સા સાથે બુધવારે દિવાળી પૂજન કર્યા. પૂજા પછી ભાઈ કૃષ્ણએ દારૂ પીધી મોઢી રાત્રે આરોપીએ બેન સાથે દુષ્કર્મ કર્યા. પિતાએ છોકરીને લઈને પોલીસ પાસે પહૉંચ્યા. 
 
પિતાએ પોલીસને આપી શિકાયતમાં કહ્યું કે "હું ફારૂખનગરમાં મારા ચાર બાળકો -ત્રણ દીકરીઓ અને એક દીકરા સાથે રહૂં છું. મારી પત્ની માનસિક રૂપથી રોગી છે અને ઘણા વર્ષોથી લાપતા છે. બુધવારે ઘર પર પૂજા કર્યા પછી મે અને મારા દીકરાએ દારૂ પીધી. સૌથી મોટી દીકરી અને નાની દીકરી એક રૂમમાં સૂઈ રહ્યા હતા જ્યારે 15 વર્ષીય દીકરી તેમના રૂમમાં એકલી સૂઈ રહી હતી. કારણકે મે વધારે દારૂ પીધી લી હતી તેથી હું મારા રૂમમાં સૂવા ગયો. થોડી વાર પછી મારો દીકરી તે રૂમમાં ગયા જ્યાં તેમની બેન સૂઈ રહી છે તેને તેનો બળાત્કાર કર્યા. 
 
પોલીસથી શિકાયત કરી, જ્યારબાદ મેડિકલ તપાસમાં પણ બાળકીની સાથે દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. પોલીસએ કેસ દાખલ કરી આરોપીને ગિરફતાર કરી લીધું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાષ્ટ્ર - માલગાડીના ક્ન્ટેનરમાં આગ, મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ઠપ્પ, 12 ટ્રેન રદ 10 ટ્રેનના રૂટમાં બદલાવ