Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona Guidelines in India- 31 માર્ચ, 2022થી દેશમાં તમામ કોરોના પ્રતિબંધો હટાવી દેવાશે, જોકે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ અનિવાર્ય

Corona Guidelines in India- 31 માર્ચ, 2022થી દેશમાં તમામ કોરોના પ્રતિબંધો હટાવી દેવાશે, જોકે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ અનિવાર્ય
, બુધવાર, 23 માર્ચ 2022 (13:47 IST)
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 31 માર્ચ, 2022થી દેશમાં તમામ કોરોના પ્રતિબંધો (Corona Guidelines Ends in India) હટાવી દેવાશે, જોકે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ અનિવાર્ય. પણ માસ્ક લગાવવુ અને સોશિયલ ડિસેસિંગ રાખવાના નિયમ પહેલાની જેમ જ રહેશે. કેંદ્રીય ગૃહ મંત્રાલયએ બુધવારે આ વિશે આદેશ રજૂ કર્યા છે. 
 
માત્ર માસ્ક અને બે ગજની દૂરી જરૂરી 
દેશમાં કોરોનાના કેસમાં કમી અને સ્થિતિમાં સુધારને જોતા સરકારએ પ્રબંધન અધિનિયમને હટાવવાનો નિર્ણય કરી લીધુ છે. પણ  સ્વાત્થય મંત્રાલયએ સલાહ આપી છે કે કોવિડ 19થી સંકળાયેલા સાવધાનીથી પાલન કરવું. જો કોઈ રાજ્ય કે કેંદ્રશાસિત પ્રદેશના કોઈ ભાગમા કોરોના કેસ વધ્યા છે તો રાજ્ય માટે પગલા ઉઠાવી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vivo- વીવોના અપકમિંગ ફોનનાં ફીચર્સ લીક