rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CBSE : 10મા ઘોરણનું પરિણામ, ઈલાહબાદ 98.23 ટકાથી ત્રીજા સ્થાન પર

CBSE
, શનિવાર, 3 જૂન 2017 (14:47 IST)
લખનૌ ઈંટર પછી પ્રદેશના કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ સીબીએસઈની કક્ષા દસમાના વિદ્યાર્થીઓના પરિણામ આજે જાહેર થઈ ગયું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષ બોર્ડ  10મા ઘોરણનો પરિણામ આજે જાહેર કીધું છે. માડરેશન પાલિસીના કારણે સીબીએસઈના પરિણામમાં મોડું થયું હતું. આજે બપોરે 1 વાગ્યા સુધી જાહેર થઈ ગયા. 
 
 
 આ સમયે કુળ પાસ ટકા 90.95  રહ્યું. ત્રિવેંદ્રમ ક્ષેત્ર 99.85 ટકા અંક સાથે ટોચ પર રહ્યું. ચેન્નઈ 99.26 ટકા સાથે બીજા સ્થાન પર રહ્યું. ઈલાહબાદ રીજનથી 98.23 ટકા વિદ્યાર્થી પાસ થયા. ચોથા નંબર પર દેહરાદૂન છે જ્યારે દિલ્હીનો પરિણામ  78.09ટકા રહ્યું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગામમાં સુવિધાના અભાવે 200 વ્યક્તિઓની વસ્તીમાંથી માત્ર 20 સિનિયર સિટિજન રહ્યાં