Publish Date: Sat, 03 Jun 2017 (11:03 IST)
Updated Date: Sat, 03 Jun 2017 (11:09 IST)
આજે CBSE- ધોરણ 10નું પરિણામ જાહેર થશે. તેને લઈને આજે સવારથી જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવાઈ રહ્યા છે.
માડરેશન પાલિસીના કારણે સીબીએસઈના પરિણામ આજે બપોરે 12 વાગ્યા સુધી જાહેર થશે.
કેવી રીતે જુઓ પરિણામ
સર્વપ્રથમ તમારી બધી જરૂરી જાણાકારી તમારી પાસે રાખી લો.
જેમ કે પ્રમાણ પત્ર, રોલ નંબર, શાળા નંબર અને કેંદ્ર કોડ વગેરે આ ડિટેલ નોટ કરીને સાથે જરૂર રાખો.
હવે વેબસાઈટ પર લાગિન કરો
ત્યારબાદ પરિણામના લિંક પર કિલ્ક કરો.
જરૂરી જાણકારી ભરો અને સબમિટ બટન દબાવો.
સબમિટ કરતા જ પરિણામ સામે થશે.
webdunia
Publish Date: Sat, 03 Jun 2017 (11:03 IST)
Updated Date: Sat, 03 Jun 2017 (11:09 IST)