Publish Date: Wed, 25 Jun 2025 (16:33 IST)
Updated Date: Wed, 25 Jun 2025 (16:41 IST)
સેંટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈએ 10મા ધોરણની બોર્ડ પરીક્ષાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. 2026 થી 10મા ધોરણની પરીક્ષા વર્ષમાં 2 વાર થશે. પરીક્ષાનુ પહેલુ ચરણ ફેબ્રુઆરીમાં આયોજીત કરવામાં આવશે. ત્યારબાદ મે માં બીજા ચરણમાં આયોજીત કરઆમાં આવશે. બંને પરીક્ષાઓ પૂર્ણ પાઠ્યક્રમ પર આયોજીત કરવામાં આવશે. બંને પરીક્ષાઓ પુર્ણ પાઠ્યક્રમ પર આયોજીત કરવામાં આવશે. પહેલુ ચરણ સ્ટુડેંટ્સ માટે અનિવાર્ય રહેશે. બીજી બાજુ બીજુ ચરણ સ્ટુડેંટ્સ માટે વૈકલ્પિક રહેશે.
CBSE ના ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવાના નવા ધોરણો મુજબ, આંતરિક મૂલ્યાંકન (Internal assessments) ફક્ત એક જ વાર લેવામાં આવશે.