Publish Date: Wed, 15 Mar 2017 (13:10 IST)
Updated Date: Wed, 15 Mar 2017 (14:08 IST)
દેશમાં પાંચ રાજ્યોમાં તાજેતરમાં સંપન્ન થયેલ વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરી રહેલ દળોએ સીધો ઈવીએમ મશીન પર દોષ મઢી દીધો છે. ઈવીએમ પર દોષનો મતલબ હવે વાત ચૂંટણી કમિશન પર આવી રહી છે. એવુ કહેવાય રહ્યુ છે કે ઈવીએમની સાથે છેડછાડ કરવામાં આવી છે. હવે ચૂંટણી કમિશને એ સ્પષ્ટ કર્યુ છે કે ઈવીએમ સાથે છેડછાડ શક્ય નથી. શુ આપ જાણો છો કે ઈવીએમ મશીન સાથે છેડછાડ કેમ નથી કરી શકાતી ? આવો જાણીએ તેના ખાસ કારણો વિશે..