Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

કેરળમાં બસે 2 વૃદ્ધ મહિલાઓને ટક્કર મારી

Gujarati news
, રવિવાર, 12 જાન્યુઆરી 2025 (12:15 IST)
કેરળના ત્રિશૂરમાં એક માર્ગ અકસ્માતમાં ચર્ચ જતી બે વૃદ્ધ મહિલાઓના મોત થયા છે. તેને KSRTC સરકારી બસે ટક્કર મારી હતી. ઓલ્લુરમાં, બંને મહિલાઓ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેઓ સીધી બસ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઘાયલ એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજી મહિલાનું હોસ્પિટલમાં મોત થયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોટલમાં કપલ વાંધાજનક હાલતમાં મળી, ગોરખપુરની હોટલમાં દરોડો, જોયુ આ દ્રશ્ય