rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat Blackout: કચ્છનાં ભુજમાં બ્લેકઆઉટ લાગૂ, હાઈ એલર્ટ પર ગુજરાત

blackout in bhuj
, ગુરુવાર, 8 મે 2025 (22:37 IST)
blackout in bhuj
Blackout in Gujarat: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે સરહદી રાજ્યો હાઇ એલર્ટ પર છે. જેના કારણે ગુજરાતના કચ્છના ભુજમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. ગુજરાત ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના ઘણા શહેરો પણ સંપૂર્ણપણે અંધારપટમાં ધકેલાઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન, તમામ પ્રકારની લાઇટ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાકિસ્તાનનું JF-17 અને F-16 ફાઈટર પ્લેન થયુ ફૂસ્સ, વાયુસેનાએ ક્ષણવારમાં જ તોડી પાડ્યું, દુશ્મન દેશમાં હડકંપ