બીજેપીએ પંજાબ અને ગોવા અસેંબલી ઈલેક્શન માટે કૈડિડેટ્સની પ્રથમ લિસ્ટ રજુ કરી. બંને રાજ્યોમાં 4 ફેબ્રુઆરીએ વોટ આપવામાં આવશે. ગુરૂવારે બીજેપી નેતા જેપી નડ્ડાએ કૈડિડેટ્સનુ એલાન કર્યુ. પ્રથમ લિસ્ટની મોટી વાતો..
-ગોવામાં બીજેપીએ 29 કૈડિડેટ્સનુ એલન કર્યુ. તેમા 18 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે ગોવા વિધાનસભામાં ટોટલ 40 સીટ છે.
- પંજાબ માટે 17 કૈડિડેટ્સનુ એલાન કર્યુ. બાકી 6 કૈડિડેટ્સનુ એલાન પછી કરવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે પંજાબમાં બીજેપી 23 સીટો પર ચૂંટણી લડે છે. પંજાબમાં અકાલી-બીજેપી વચ્ચે ગઠબંધન છે.
#પંજાબના કૈડિડેટસની લિસ્ટ
1. જાલંધર નાર્થ સીટ સાથે કેડી ભંડારી
2. અબોહર સીટ પરથી અરુણ નારંગ
3. ભોહા સીટ પરથી સીમા દેવી
4. મુકેરિયા સીટ પરથી અરુણેશ શાકર
5. સુજાનપુર સીટ પરથી દિનેશ બબ્બુ
6. અમૃતસર વેસ્ટ સીટ પરથી રાકેશ ગિલ
7. અમૃતસર ઈસ્ટ સીટ પરથી રાજેશ હની
8. અમૃતસર સેંટ્રલ સીટ પરથી તરુણ ચુઘ
9. દીનાનગર સીટ પરથી બિશન દાસ
10. દસૂહાથી સુખજીત કૌર સાહી
11. હોશિયારપુરથી તીક્ષ્ણ સૂદ
12. લુધિયાના સેંટ્રલ સીટ પરથી ગુરૂદેવ શર્મા દેવી
13. લુધિયાણા વેસ્ટ સીટ પરથી પ્રવીણ બાંસલ
14. લુધિયાના નાર્થ કમલ જેતલી
15. ફિરોજપુર સીટ પરથી સુખપાલ સિંહ નન્નૂ
16. રાજપુરા સીટ પરથી હરજીત સિંહ ગ્રેવાલ
17. પઠાનકોટ સીટ પરથી અશ્વિની શર્મા