Publish Date: Tue, 10 Nov 2020 (23:23 IST)
Updated Date: Wed, 11 Nov 2020 (11:19 IST)
243 સીટો માટે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ 2020 (Bihar Assembly Election Result 2020) 10 નવેમ્બરના રોજ થવા જઈ રહ્યા છે. સવારે 7 વાગ્યાથી અમે તમને અપડેટ કરાવીશુ કે કઈ પાર્ટી આગળ છે અને કોણ સત્તાની દોડમાંથી બહાર થઈ રહ્યુ છે.
બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ : કુલ સીટો 243 સીટો
|
જદયૂ + |
125 |
|
રાજદ+ |
110 |
લોજપા |
01 |
અન્ય |
07 |