Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Astronaut Shubhanshu Shukla First Video- હું ગર્વ અનુભવું છું...', શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી નમસ્તે કહ્યું

Shubhanshu Shukla First Video
, ગુરુવાર, 26 જૂન 2025 (15:50 IST)
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે સાંજે 4:30 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ઉતરાણ કરશે. આ પહેલા એક્સિઓમ મિશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ પોતાના અનુભવો શેર કર્યા છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શુભાંશુ શુક્લા કહેતા જોવા મળે છે કે મને અહીં ખૂબ ગર્વ થઈ રહ્યો છે.
 
વીડિયોમાં શુભાંશુ આગળ કહે છે કે તમે પણ મારા દ્વારા આ સફરનો આનંદ માણી શકો છો. બધા દેશવાસીઓ મારી સાથે છે. આપ સૌ મારી સાથે ગર્વ અનુભવો. તમને જણાવી દઈએ કે શુભાંશુને એક્સિઓમ-4 મિશનમાં પાયલટ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. તેમની સાથે ક્રૂમાં કમાન્ડર પેગી વ્હિટસન, ટિબોર કાપુ અને સ્લેવોજ ઉજ્નાન્સ્કી છે.






Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ ટ્રમ્પ દુનિયાને સૌથી ખતરનાક સમયમાં લાવી દીધુ છે ? હવે દરેક દેશ ઈચ્છશે પરમાણુ હથિયાર