Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અસમ વિધાનસભા ચૂંટણી પરિણામ 2021 - પક્ષવાર સ્થિતિ

અસમ વિધાનસભા ચૂંટણી પરિણામ 2021 - પક્ષવાર સ્થિતિ
, રવિવાર, 2 મે 2021 (23:25 IST)
asam election
અસમમાં વિધાનસભાની 126 સીટો છે. વર્તમાનમાં અહી ભાજપાની સરકાર છે. 2016માં ભાજપાએ 61 સીટ મેળવી હતી. બીજી બાજુ કોંગ્રેસ 25 અને એઆઈયૂડીએફ 13 સીટ જીતવામાં નિષ્ફળ રહી હતી. 2 મે ના રોજ સવારે 7 વાગ્યાથી અમે તમને બતાવીશુ મતગણતરી સાથે જોડાયેલ દરેક અપડેટ
 

અસમ વિધાનસભા ચૂંટણી પરિણામ : કુલ સીટ  126 
પાર્ટી  આગળ/જીત
બીજેપી + 76
કોંગ્રેસ + 49
અન્ય 01

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તમિલનાડુ, કેરલ, પોંડિચેરી વિધાનસભા ચૂંટણી પરિણામ 2021 - પક્ષવાર સ્થિતિ