Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

370 નાબૂદ કરવી યોગ્ય છે પણ રીત ખોટી છે! સુપ્રીમ કોર્ટે સરકારને કેમ કહ્યું

modi supreme court
, સોમવાર, 11 ડિસેમ્બર 2023 (14:05 IST)
Supreme Court Article 367- સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે આજે (11 ડિસેમ્બર) કલમ 370ના મુદ્દા પર સુનાવણી કરતા ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલમ 370ને નિષ્ક્રિય કરીને નવી વ્યવસ્થાએ જમ્મુ અને કાશ્મીરને બાકીના ભારત સાથે જોડવાની પ્રક્રિયાને મજબૂત બનાવી છે. કલમ 370 હટાવવાનું બંધારણીય રીતે માન્ય છે
 
કલમ 370 નાબૂદ કરવા માટે સરકારે મોટું પગલું ભર્યું છે. આ દિવસે, નવી દાખલ કરાયેલી કલમ 367(4)(d) એ કલમ 370(3) માં સુધારો કરીને 'રાજ્યની બંધારણ સભા'ને 'રાજ્યની વિધાનસભા' સાથે બદલી નાખી.
 
જોકે, સોમવારે ઐતિહાસિક ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને યોગ્ય ગણાવીને સ્વીકારી લીધો હતો. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે આવતા વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે પગલાં લેવા જોઈએ.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Virushka- વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પ્રથમ મુલાકાતમાં બોલાચાલી થઈ હતી