Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પંજાબના પઠાનકોટમાં અપાચે હેલીકોપ્ટરની ઈમરજેંસી લેંડિંગ

Breaking News
, શુક્રવાર, 13 જૂન 2025 (12:52 IST)
પંજાબના પઠાણકોટમાં અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું છે. પઠાણકોટના નાંગલપુર પોલીસ સ્ટેશન હેઠળના હાલેડ ગામમાં વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારનો ભય કે નુકસાન નથી. કોઈ પણ અધિકારી ઇમરજન્સી લેન્ડિંગ વિશે વાત કરવા તૈયાર નથી. અપાચે હેલિકોપ્ટર પઠાણકોટથી ઉડાન ભરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાય-બાય ઇન્ડિયા, ખબર નહોતી કે આ જીવનનો છેલ્લો વીડિયો હશે