Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થયું છે

Cheetah in mp
, બુધવાર, 12 જુલાઈ 2023 (10:14 IST)
વધુ એક ચિત્તા તેજસનું મોત -મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર ચિતા તેજસનું મંગળવારે મૃત્યુ થયું હતું.

કુનો નેશનલ પાર્કમાં, મોનિટરિંગ ટીમને મંગળવારે સવારે નર ચિત્તો તેજસ ઘાયલ અવસ્થામાં મળ્યો હતો. તેના ગળા પર ઈજાના નિશાન હતા. નિષ્ણાતોની ટીમે તેજસને વાડાથી બહાર કાઢ્યો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. તેજસનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bengaluru Crime - બેંગલુરુમાં સનસનાટીભર્યા ડબલ મર્ડર, ટેક કંપનીની ઓફિસમાં ઘૂસ્યો પૂર્વ કર્મચારી, સીઈઓ અને એમડીની તલવારથી કરી હત્યા