Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

રાહુલ ગાંધી વિરુદ્ધ ખોટા સમાચાર ચલાવવા બદલ એન્કરની ધરપકડ

Anchor arrested for running false news against Rahul Gandhi
, મંગળવાર, 5 જુલાઈ 2022 (13:27 IST)
કાંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને લઈને ફેક ન્યુઝ ચલાવતા કેસમાં એ ચેનલના એંકરની ધરપકડ કરવા માટે છત્તીસગઢ પોલીસ ગાઝિયાબાદ પહોંચી. એંકરએ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી. 
 
પણ આ ફેક ન્યુઝના કેસએ એંકરએ લાઈવ શોના દરમિયાન માફી માંગી હતી પણ ત્યારબાદ પણ પોલીસએ કાર્યવાહીથી લોકો ગુસ્સે જહેર કર્યા. પોલીસની કાર્યવાહી પર સોશિયલ મીડિયા પર ઘણી પ્રકારની પ્રતિકૈયાઓ આવી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diabetes Homemade Treatment: દવાઓ વગર પણ કંટ્રોલ થઈ શકે છે શુગર, ડાયાબિટીસના દર્દી જરૂર કરે આ ઘરેલુ ઉપાય