Publish Date: Tue, 28 Sep 2021 (14:56 IST)
Updated Date: Tue, 28 Sep 2021 (14:58 IST)
પંજાબમાં કાંગ્રેસથી મળ્યા આંચકા પછીથી જ પૂર્વ સીએમ કેપ્ટન અમદિંદર સિંહએ તેમના રાજનીતિક ભવિષ્યને લઈન બધા રસ્તા ખુલવાના સંકેત આપ્યા છે. કાંગ્રેસ આલાકમાનથી ખુલ્લા રીતે નારાજહી જાહેર કર્યા પછી કેપ્ટનના બીજેપીમાં શામેલ થવાની અટકળોના વચ્ચે મંગળવારે અમરિંદર સિંહ દિલ્હી આવી રહ્યા છે. દિલ્હીમાં તે ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી ચીફ જેપી નડ્ડાથી મળશે.