Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 19 April 2025
webdunia

5 દિવસ પછી જેલથી મુક્ત થયા આકાશ વિજયવર્ગીય, કહ્યું જેલમાં સારું સમય પસાર થયું

akash vijayvargiya
, રવિવાર, 30 જૂન 2019 (10:05 IST)
ઈંદોર નગર નિગમના અધિકારીને ક્રિકેટ બેટથી મારવાના બહુચર્ચિત કેસ અને એક બીજા પ્રકરણમાં સ્થાનીય બીજેપી વિધાયક આકાશા વિજયવર્ગીયને રવિવારે સવારે જિલ્લા જેલથી મુક્ત કર્યું. ભોપાલની એક સ્પેશલ કોર્ટએ શનિવાર સાંજે બન્ને કેસમાં તેમની જામીન અરજી મંજૂર કરી હતી. 
 
જેલથી મુક્ત થયા પછી બીજેપી વિધાયક આકાશ વિજયવર્ગીયએ કહ્યું કે એવી સ્થિતિમાં જયારે એક મહિલાને પોલીસની સામે ઘસીટી રહ્યા હતા અને કઈક કરવાના વિચારી શકયો નથી. જે કર્યું તેના પર શર્મિંદા નથી. પણ હું ઈશ્વરથી પ્રાર્થના કરું છુ કે ફરીથી બેટીંગ કરવાના અવસર ના મળે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs ENG: શું મોહમ્મદ શમી ફરી એક વખત હીરો સાબિત થશે?