Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

Accident in Nashik: મહારાષ્ટ્રના નાસિકમાં હાઈવે પર 6 વાહનો અથડાયા, 6ના મોત, 16 ગંભીર, અકસ્માત

Accident in Nashik
, શનિવાર, 22 ફેબ્રુઆરી 2025 (09:59 IST)
Accident in Nashik: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ચાંદવડ તાલુકાના રાહુડ ઘાટથી એક મોટી દુર્ઘટનાની જાણ થઈ છે. ગઈકાલે રાત્રે થયેલા આ ભયાનક અકસ્માતમાં અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં 6 લોકોના મોત થયા હતા અને 16થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે તમામ વાહનોને ભારે નુકસાન થયું હતું.
 
કેવી રીતે થયો અકસ્માત?
પ્રાપ્ત માહિતી અનુસાર, માલેગાંવ તરફ જઈ રહેલા કન્ટેનરના ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ હતી જેના કારણે તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે હાઇવે પર વધુ ઝડપે આવતા અન્ય વાહનો એક પછી એક અથડાયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Live news- ગુજરાત સરકાર આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપશે, આ રીતે કરો અરજી