Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માના ઘરે એક નાનકડો મહેમાન

કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માના ઘરે એક નાનકડો મહેમાન
, રવિવાર, 24 જુલાઈ 2022 (16:15 IST)
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો છે. કૃણાલ પહેલીવાર પિતા બન્યો છે. આ વાતનો ખુલાસો ખુદ કૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા દ્વારા કર્યો છે અને પુત્રનું નામ પણ આપ્યું છે. 
 
ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલા કૃણાલ પંડ્યાએ ટ્વિટર દ્વારા પિતા બનવાની માહિતી શેર કરી છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Indian Railway: રેલ મુસાફરો ધ્યાન આપો! આજે રેલ્વેએ 221 ટ્રેનો રદ્દ કરી, ટ્રેન નંબર અને સ્ટેટસ તપાસો