Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

Delhi Crime News: દિલ્હીમાં શાળાના ટીચરે 5મા ધોરણની બાળકીને ધાબાથી નીચે ફેંક્યો

A school teacher in Delhi threw a 5th grade girl from the roof
, શુક્રવાર, 16 ડિસેમ્બર 2022 (17:21 IST)
Delhi Crime News: દિલ્હી સ્થિત ફિલ્મીસ્તાનના મૉડલ બસ્તીમાં પ્રાઈમરી શાળાની ટીચરે 5મા ઘોરણની એક બાળકીને ધાવાથી ફેંકવાનો આરોપ છે. અત્યાએરે બાળકી સ્થિતિ ગંભીર જણાવી રહી છે. 
 
દિલ્હીના દેશ બંધુ ગુપ્તા રોડ (Desh Bandhu Gupta Road Police Station) વિસ્તારથી સનસનીખેજ કેસ સામે આવ્યો છે. જ્યાં એક શાળા ટીચરે એક બાળકીને પહેલા માળેથી નીચે પટકાયા. ઘાયલ બાળકીને સારવાર માટે બડા હિન્દુ રાવ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે.
 
પોલીસથી મળેલ જાણકારી મુજબ દેશ બંધુ ગુપ્તા રોડ પોલીસ સ્ટેશનના બીટ ઑફિસરને લોકોની તરફ્થી એક શાળાની વિદ્યાર્થિનીને શિક્ષકે શાળાની બિલ્ડીંગના પહેલા માળેથી નીચે ફેંકી હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતી પર SHO સહિત અન્ય પોલીસકર્મીઓ તરત જ ફિલ્મીસ્તાનની સામે આવેલી મોડલ બસ્તીની પ્રાથમિક શાળામાં એટલે કે ઘટનાસ્થળે પહોંચી ગયા. તે જ સમયે, પોલીસે સ્થળ પરથી ભીડને હટાવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા પર ‘બૉયકૉટપઠાન’ ટ્રેન્ડ બાદ શાહરુખ ખાને ‘સંકીર્ણતા’ અંગે શું કહ્યું?પર ‘બૉયકૉટપઠાન’ ટ્રેન્ડ બાદ શાહરુખ ખાને ‘સંકીર્ણતા’ અંગે શું કહ્યું?