Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈમાં ચાર માળાની બિલ્ડિંગ અચાનક પડી 20 થી 25 લોકો કાટમાળમાં દટાયા

મુંબઈમાં ચાર માળાની બિલ્ડિંગ અચાનક પડી 20 થી 25 લોકો કાટમાળમાં  દટાયા
, મંગળવાર, 28 જૂન 2022 (11:11 IST)
મુંબઈમાં કુર્લા સ્થિત એક ચાર માળાની બિલ્ડિંગ અચાનક સોમવારે ભભરાવીને પડી ગઈ. કાટમાળમાં ઘણા લોકો દટાયા હોવાની સૂચના છે. ઘટનાના દરમિયાન બિલ્ડિંગમા 20 થી 25 લોકો દટાયા હતા. તેમાં વધારેપણુ લોકોને કાઢી લીધુ છે જ્યારે અત્યારે પણ કેટલાક લોકો ફંસાયેલા છે. સ્થળે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરી કહ્યુ કે આ ખૂબ જર્જર થઈ ગઈ હતી અને લોકોને ખાલી કરવા માટે નોટિસ પણ રજૂ કરી દીધા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અષાઢીબીજથી અંબાજી મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર, જાણો વિગતો