Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

9 મહિનાના પુત્રનું ગળું કાપી માતાનો આપઘાત

9-month-old son's throat cut Suicide
, શુક્રવાર, 1 જુલાઈ 2022 (11:04 IST)
આ હ્રદ્રયદ્રાવાક ઘટના રાજસ્થાનના ચુરુ જિલ્લાના સરદારશહેરની છે. માતાએ નાનકડા વિવાદ પર તેમના 9 મહીનાના દીકરાનો ગળુ કાપી નાખ્યુ. બાળકની સાથે નિર્દયતા પછી આ કળિયુગી માતા પોતે પણ સુસાઈડ કરી લીધુ. બાળકને તરતજ હોસ્પીટલમાં દાખલ કરાવ્યો છે તેમની સારવાર ચાલી રહી છે. પણ મહિલાની મોત થઈ ગઈ છે. 
 
દહીં લાવવાની વાતને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ ગયો. ગુસ્સામાં મહિલાએ ઈલેક્ટ્રિક કટરથી 9 મહિનાના પુત્રનું ગળું કાપી નાખ્યું અને પછી પોતાનું ગળું પણ કાપી નાંખ્યું. લોહીથી લથપથ મા-પુત્રને પરિવારના લોકો હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ડોકટરે મહિલાને મૃત જાહેર કરી, જ્યારે માસૂમની સારવાર ચાલી રહી છે.
 
ઘટના બુધવારે સાંજે 6 વાગ્યાની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઝાલરિયા કુંવા ગામમાં રહેતી આરતી દેવી (25)એ પહેલા પોતાના બાળક મનુના ગળ પર પ્રહાર કર્યા અને પછી પોતે પણ સુસાઈડ કરી લીધું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, આ 19 વસ્તુઓ પર પ્રતિબંધ; બજારમાં જતા પહેલા ધ્યાન રાખો