Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

યુવકના પેટમાંથી નીકળી 63 ચમચી

63 spoons came out of the young man's stomach
, બુધવાર, 28 સપ્ટેમ્બર 2022 (15:29 IST)
યુપીના મુઝફ્ફરનગર જીલ્લાથી ચોંકાનવાર બનાવ સામે આવ્યો છે. અહીં એક માણસના પેટથી 62 સ્ટીલની ચમચી કાઢવામાં આવી છે. આઈસીયુમા દાખલ છે. ઉત્તરપ્ર્દેશના મુઝફ્ફરનગર જીલ્લાથી ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માણસના પેટથી 62 સ્ટીલની ચમચી કાઢી છે. તેની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે. 
 
ઑપરેશન કરનાર ડાક્ટર મુજબ આ માણસ એક વર્ષથી ચમચી ખાઈ રહ્યો હતો. એનઅઈને ડાક્ટર રાકેશ ખુરાનાએ જણાવ્યુ કે 32 વર્ષના એક દર્દી વિજયથી પૂછાયો કે શું આ  ચમચી તેણે ખાધી છે. તો દર્દીએ કહ્યુ કે હા તેણે આ ચમચી ખાધી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

laxmi puja diwali 2022- આ રીતે ઘરે કરો લક્ષ્મી પૂજન, પૂજાની સરળ વિધિ