Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video- નડિયાદ બે કલાકમાં પ્રાંતિજમાં 5 ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Video- નડિયાદ  બે કલાકમાં પ્રાંતિજમાં 5 ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
, સોમવાર, 29 જુલાઈ 2024 (12:41 IST)
નડિયાદમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યો છે. તો સંજેલીમાં કોઝવે તૂટ્યો હતો. જ્યારે આજે બે કલાકમાં પ્રાંતિજમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે
 
વહેલી સવારથી વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. નડિયાદમાં ધોધમાર વરસાદ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

સવારે 7 વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા મહેસાણા શહેર સહિત આજુબાજુના પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.બનાસકાંઠાના થરાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. થરાદના વજેગઢ, વડગામડા, અભેપુરા સહીતના અનેક ગામોમાં વરસાદ ખાબક્યો છે. ઘણા સમયના વિરામ બાદ વરસાદની શરૂઆત થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વહેલી સવારથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, સંજેલીમાં કોઝવે તૂટ્યો