Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

3 વર્ષના પુત્રને વેચી કરી દારૂની પાર્ટી

liquor gift city
, રવિવાર, 7 જાન્યુઆરી 2024 (14:11 IST)
- 3 વર્ષના પુત્રને દારૂ માટે વેચી દીધો
- કિસ્સો મહારાષ્ટ્રના યવતમાલમાંથી સામે આવ્યો છે,
- લંગાણાના આદિલાબાદમાં દારૂ માટે વેચી દીધો 

 
માનવતાને શરમાવે એવો એક કિસ્સો મહારાષ્ટ્રના યવતમાલમાંથી સામે આવ્યો છે, જેણે પિતા-પુત્રના સંબંધોને તોડી નાખ્યા છે. અહીં અરણી તાલુકાના એક ત્રણ વર્ષના બાળકને તેના જ પિતાએ તેલંગાણાના આદિલાબાદમાં દારૂ માટે વેચી દીધો હતો. પોલીસે આ કેસમાં પિતા વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ પણ કરી છે.
 
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ બાળકના પિતા શ્રવણ દાદારાવ દેવકર (32 વર્ષ) અને ચંદ્રભાન દેવકર (65 વર્ષ) તરીકે કરવામાં આવી છે, જ્યારે કૈલાસ લક્ષ્મણ ગાયકવાડ અને બાલ્યા ગોદામ્બે ફરાર છે

અને તેમની શોધ ચાલી રહી છે. વાસ્તવમાં, પુષ્પા દેવકર (27) છેલ્લા એક મહિનાથી તેના પતિ શ્રવણથી અલગ રહેતી હતી. તેમને ત્રણ વર્ષનો પુત્ર જય દેવકર છે, જે તેના પિતા શ્રવણ દેવકર સાથે રહેતો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

10 પાસ માટે 63000 પગારની સરકારી નોકરી