Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

મહારાષ્ટ્ર - ધુલેમાં ટ્રક સાથે બસની ટક્કર થતા 11 ના મોત, 15થી વધુ ઘાયલ

મહારાષ્ટ્ર
મુંબઈ. , સોમવાર, 19 ઑગસ્ટ 2019 (10:02 IST)
મહારાષ્ટ્રના ધુલે જીલ્લામાં એક કંટેનર ટ્રક અને એક બસની વચ્ચે સીધી ટક્કરમાં ઓછામાં ઓછી 11 લોકોના મોત થઈ ગયા અને 15 લોકો ઘાયલ થઈ ગયા. પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે આ દુર્ઘટના શહાદા-દોદાયચા માર્ગ પર નિમ્ગુલ ગામની પાસે રવિવારે રાત્રે લગભગ સાઢા દસ વાગ્યે થઈ.
webdunia

બસ ઔરંગાબાદ જઈ રહી હતી. તેમણે જણાવ્યુ કે બંને વાહનોના ચાલક સહિત 11 લોકોનુ ઘટના સ્થળ પર મોત થઈ ગયુ. અધિકારીએ જણાવ્યુ કે ઘાયલોને ઘુલેના એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ કે શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.  
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્ટીવ સ્મિથે ગ્રાઉન્ડ પર દુખવાથી તડપતા રહ્યા અને આર્ચર હસતો રહ્યો